વરસાદી લીલો સ્ફટિક

વરસાદી પાંદડા પર બેઠેલાં
ટીપાં જેવી
ભૂરી( કે હરિત!)તારી નગ્નતા
મારી સરળ દ્રષ્ટિમાં
-અપાર સંસ્કૃત ભાષાવાળી વાંછના
મધ્યબિંદુહીન સ્પર્શ
-દરેક આતુરતાનું કેન્દ્ર
લોખંડી સ્પ્રીંગ જેવાં ગૂંચળા
અટળ પડછાયામાં
-હિંસ્ત્ર દૈહિક ઠૂંઠાં-
બધું થથરતા પ્રકાશમાં હાંફેલો પવન
મારા શબ્દોમાં ઉકલતા આંગળા
મારી મફત ફોગટ જાહેરાત મારાથી ભારોભાર
અને એના ચળકાટમાં
સંકેતો ઉકલે
જોઈ રહું હું ક્ષણોને
અને રંગહીન પ્રકાશ આ પલંગમાં;
નિકટવર્તી સામનો,
મારી ઘઉંવર્ણતા
અને સ્થગિત લીલા સ્ફટિકનો…
(૭/૧૮/૨૦૧૪)

Advertisements

5 Responses to વરસાદી લીલો સ્ફટિક

 1. himanshupatel555 કહે છે:

  મિત્રો ઘણા સમયે મારું કાવ્ય મોકલું છું.વાંચો અને વંચાવજો આ માનવ સંબંધોની જટિલતા કામદેવ સંદર્ભે–
  લોખંડી સ્પ્રીંગ જેવાં ગૂંચળા
  અટળ પડછાયામાં
  -હિંસ્ત્ર દૈહિક ઠૂંઠાં-
  બધું થથરતા પ્રકાશમાં હાંફેલો પવન…
  આગળ વાંચવા ક્લિક @
  https://himanshupatel555.wordpress.com/
  આભાર,
  હિમાન્શુ પટેલ.

 2. sapana53 કહે છે:

  wahhh khoob saras achchandas kavita!!

 3. Dhruti Modi. કહે છે:

  નવી રચના ખૂબ ગમી.અાભાર

 4. himanshupatel555 કહે છે:

  અને રંગહીન પ્રકાશ આ પલંગમાં;
  નિકટવર્તી સામનો,
  મારી ઘઉંવર્ણતા
  અને સ્થગિત લીલા સ્ફટિકનો…

  Kya baat hai… tame ant ne bandhyo n bandhyo. .. khullo n khullo kari bhavak ne feel karva vicharva khenchi lidho chhe…

  Kavita ni jai…
  Sent By:
  yogendu joshi On: Jul 07/21/14 10:09 PM

 5. himanshupatel555 કહે છે:

  Sent By:
  vijay joshi On: Jul 07/21/14 9:36 PM
  Wow! I loved the narrative and its graphic beauty.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: