સિંહesque

માર્ચ 8, 2013

સિંહesque

પેલો સિંહ લુચ્ચો નિકળ્યો.
સ્ત્રિ મારી
સૌથી પહેલાં બન્ને સ્તન ચાવી ગયો.
પછી પોતાના હોઠથી
જીભ લુછી-
પીળાનારંગી વનરાજી તડકામાં
લબક લબક વિલીન થઈ ગયો.
૩૮૨૦૧૩