ભવની ભવાઈ

કવિતા અઘરી છે
જ્યારે શબ્દકોશમાં પીળાશ
પાનાઓમાં જામવા માંડે,
કબાટમાં ઊંઘ વગર પડી રહે.

કવિતા અઘરી છે
જ્યારે શીલામાં અહ્લ્યા સંઘરી રાખી’તી
ચાલુ દિવસે
ઇશ્વરની હયાતિ સાબિત કરવા.

કવિતા, જે મને ગમી હતી-
સિસીફસને* પથ્થર ધકેલવામાં મદદ કરતી હતી,
જ્યારે હું પથ્થર કોરી
ઇશ્વર સાકાર કરવા મથ્યા કરતો હતો.
૬-૧૨-૨૦૦૮

*ગ્રીક મિથોલોજીનું પાત્ર-જેના પરથી આલ્બેર કામ્યુએ વિખ્યાત પુસ્તક “મિથ ઓફ સિસીફસ” લખી થીયરી ઓફ એબ્સર્ડીટીનો સિધ્ધાંત આપ્યો, જેનાથી આપણે હજું પીડઈએ છીએ–આપણી વ્યર્થતાથી,નિષ્ફળતાથી.

6 Responses to ભવની ભવાઈ

 1. હિમાંશુભાઈ, સરસ. સમજમાં આવે તે માટે સંદર્ભ આપો છો તે સારું છે. કારણ કે બધાંને જાણકારી ન પણ હોય.

 2. kishoremodi કહે છે:

  નવીન અભિવ્યક્તિ સરસ.

 3. Ch@ndr@ કહે છે:

  bahuj navin kavita.ane pasand aavi.
  Ch@ndra

 4. sudhir patel કહે છે:

  Very nice expressions!
  Sudhir Patel.

 5. shilpaprajapati કહે છે:

  jakkas che a poem …keep it
  shilpa
  ……………………………………………
  http://zankar09.wordpress.com/
  (2) poems:- rankar….
  http://shil1410.blogspot.com/
  ………………………………………………

 6. Dr Mukur Petrolwala કહે છે:

  Refreshingly different. But if Sisyphus were an Indian, would he have not carved ‘Ishvar’ out of that boulder to justify his labor?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: