બરફઃ મોનો ઈમેજ

સુધીર પટેલ ( Happy Birthday )

૧)
બરફ
જાણે કે
જામી ગયેલું ચોમાસું !
કે પછી
કોઈનું થીજી ગયેલું આંસું !!

૨)
બરફ
થોડી રાહ જૂઓ તો
પીગળે પણ ખરો !
પરંતુ
આ પથ્થર ?!

૩)
બરફ
એ તો છે
પાણીની વધી ગયેલી ઉંમર !
જાણે એને આવી ગયાં ધોળાં
અને સમગ્ર શરીર પર
છવાઈ ગઈ સફેદી !!

Snow ( a mono-image poetry.)
By: Sudhir Patel

1)
Snow:
As if a
Frozen monsoon !
Or
Someone’s tears ?

2)
Wait for a moment
Snow might melt !
But
What about this rock ?

3)
Snow
Where the water grows
Older !
As if hoariness
Spreads
All over the body !!

Tran. Himanshu patel
9-11-2009

5 Responses to બરફઃ મોનો ઈમેજ

 1. pragnaju કહે છે:

  શ્રી સુધીરભાઈને જન્મદિનની અનેક શુભેચ્છાઓ

  ખૂબ સરસ

  ાનીલે તો આ રીતે ગાયુ છે

  લુમાં તરતો ઘોર ઉનાળો
  અમે ઉઘાડે ડિલે
  ઓગળતી કાયા નાં ટીપાં
  કમળપાંદડી ઝીલે
  ખરતાં પીછે પછડાતી બપ્પોર મુકીને નીકળ્યા!
  અમે બરફ નાં પંખી રે ભાઇ, ટહુકે ટહુકે પીગળ્યાં
  આ તો અમારી વાત્
  અને સમગ્ર શરીર પર
  છવાઈ ગઈ સફેદી !!

 2. kishoremodi કહે છે:

  સરસ મોનોઇમેજ કાવ્યો Happy birth day

 3. sudhir patel કહે છે:

  Thank you for the posting and your effective translation in English.
  Sudhir Patel.

 4. પંચમ શુક્લ કહે છે:

  સરસ મોનોઈમેજ કાવ્યો અને અનુવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: