ત્રણ ટૂંકા કવ્ય-૨

૧)
સ્વ્પ્ન કાળી દુનિયા છે,
અને હું એમા મોડે સુધી જાગું છું.
પણ, હું કોની સાપેક્ષતા એમાં અનુભ્વું છું;

જે મને મારી અશ્ક્તાવસ્થામાં અક્બંધ જાળવે છે.

૨)
આ દ્ર્શ્ય જેટલું તણાય
એટલો મારો વાક્ય સ્ફોટ લંબાય,
મને ખબર નથી મારી શક્તી સ્ફોટ્માં છે કે લંબાણમાં ;

હું તો કેવળ મારી શક્તી એમાં અનુષ્ઠાન કરું છે.

૩)
તું આપણી વચ્ચે
જે પસંદ કરું તે….
મને ખબર નથી સંસ્મ્રુતિ કઈ ભાષા છે ;
પણ એ રહ્સ્યમાં
શબ્દો હજું ઘટક છે
અને મારી ચામડી સમ એમને અનુભવું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: