હિમાંશુનાં કાવ્યો
બધાં રંગોમાં વેદના ભરેલી છે -૩
(૪) આ સ્ત્રી વિષયક ભાગ છે.*
કોરોકટ ભૂરો,સાડીમાં વિધવા બેઠો છે.
રંગમાંથી અવાજ નહીં સભાનતા ધીરે ધીરે આપણામાં અવતરે છે.આપણને ચીઢવ્યા વગર,જાણ બહાર આંખોમાંથી કૂદી નથી પડતો પણ એનામાં ખેંચી જાય છે.ધીમે ધીમે પંપાળી પંપાળી પળતુ બનાવે આપણને અને ખબર પડે તે પહેલા એમાં ડૂબી જઈએ છીએ.ભૂરાશ આપણી સમજણ કરતાં વધારે પોલી અને ઊંડી છેઃ આંખમાં જોતાં તરત દેખઈ આવે છે.
આમ તો ભૂરાશની શરુઆત સફેદમાંથી થાય છે.ભૂરાશ જ, છતાં વિભક્તતા છે.
ભૂરાશ રંગ દ્રવ્ય છે. અડકી જાય તો છૂટે જ નહીં.પાસ છે.રિક્ત પારદર્શકતા છે. આકાશની ભૂરાશમાં રંગો જન્મે છે અને પછી પાછા એમાં જ ભૂરાં થઈ જાય.આપણે પણ એ ભૂરાશની એટલા નજીક છીએ કે આપણે આપણા વિશે અન્ય કોઈ રંગમાં કશું કહી શકતા નથી.
ભૂરાશ લોકકથામાં રાજાએ પહેરેલો રેશમનો એ પાતળો ઝભ્ભો છે જેમાંથી હજું શરીર બદામી કપડાં પહેરી ઊભેલું દેખાય છે.
૨૫-૧૨-૨૦૦૫
[*=કાવ્ય સંગ્રહ ૮ ભાગ + ૩કાવ્યમાં વહેચાયેલું છે,આ ચોથા ભાગનું પહેલું કાવ્ય છે.]
કવિતા જીવનચિત્રોનું અક્ષયપાત્ર-૨
૧૧)
હું કવિતા લખું
કે વરસાદનો અવાજ,
સાત શબ્દ લખું કે સાત ફેરા,
વિષયમાં કોઈ નાવિન્ય નથી.
કાગળના દરવાજા પર ટકોરા મારી
ઘૂસી આવેલો શબ્દ
આપણું સત્ય કેટલું ટૂંકું છે એટલું જ દર્શાવે છે,
અને લખવું,એ આપણું પ્રતિબિંબ નથી,
પણ ભીના પારદર્શક પાલવમાં
ઉદભવેલો સનાતન પડછાયો અંગવિક્ષેપ જ છે.
અને મેં આ શબ્દોથી
એ નકશીકામની કેવળ ઉઠાંતરી જ કરી છે. ફરીથી.
૫)
રસોડામાં તારી ઋજુતા
અને તારા ઉતાવળા પગ વચ્ચેના યુધ્ધામાં
તારા મૌન પર પડેલી રાખની વર્ષાથી
ઘા ફરી તાજા થાય છે
પ્રકાશની ધ્રૂજારી અને કારણો વિશેના શબ્દમાં
કોઇ ફરક નથી.
કાઢીનાખ તારા કપડાં
તારી કમર ફરતે બળે છે અંધારું લાલચબોળ જ્વાળામાં;
મેં હમણા જ રોમમાં બધાને પૂતળાં થઇ જતાં જોયાં છે.
૬)
સફેદ પાના પર શબ્દોનું આવવું
એ તારું અન્ય ભાષામાં
રૂપાંતર છે-
શબ્દના ઉચ્ચારમાં ગંઠાઈ રહેલા ધ્વનિ જેવું,
શબ્દ જકડાય છે, પછી બધું છોડી દે છે
અને
ખરતાં પાંદડાંમાં દેખાયા પછી
દેખાતી બંધ થયેલી કોરિયોગ્રાફી જેવું બધું
અનુસરે છે બીજી ભાષામાં,
ડર તો એટલો જ છે
કે તારા મૂળભૂતને હું ભૂલથીયે છેતરું નહીં.
(૨૦૦૫-૬
બધાં રંગોમાં વેદના ભરેલી છે-૨
ભૂરો તડકો ગુંબજ જેવું ગોળ લટકી રહ્યો છે.
આકાશ તો નથી.ભૂરાશ છે.ભૂરાશ ન હોય તો આકાશને એનો આકાર અને સાચો રંગ મળતો નથી.ઘણીવાર.કાળાશમાંથી ભૂરાશ પાછી મેળવાય છે.છાપરા નીચે ઊભા રહો તો કાંણામાંથી ભૂરાશ પાર પડે છે, અને ચૂતું આકાશ પી જાય છે.મારો વંઢો.વડમાંથી વરસાદ ટપકે તો ભાગોળ એને પી જાય,પછી નવી નકોર ભૂરાશ ગરમાગરમ માટીમાંથી સોડમ લઈ પાછી ફરે છે.
તમારે તો ગોદડી સીવતા ભૂરો ગોળ ટુકડો વચોવચ સીવી લેવો હતો.કાનના આંસુ જેવા લટકણિયામાં આકાશ રડતું જોવું હતું.દૂરબીનથી ખૂબ નજીક ખેંચી લાવી તમારે આકાશ તમારી સામે જકડી રાખવું હતું, અને તેને ચકાસવુંય હતું.કાવ્ય પુસ્તકના કવરપેજની ભૂરાશથી અનુરૂપતા પણ કેળવવી હતી.
પણ તમને ખબર હતી તમે શેક્યો પાપડ ભાંગી શકવાના ન હતા તેથી બને તેટલું તમે ત્યાં ઊભા રહ્યા, તડકામાં,નાગા,શેકાવાની નબળી ઈપ્સા શબ્દમાં મૂક્યા વગર, તમારી આજુબાજુના દેખાવ પ્રત્યે જરાય ઉત્સુક ન હતા,ફૂગવી નાખેલા પ્રેમ શબ્દને,માણસની સુંદરતા ટકાવી રાખવા,તમે સહજમાં નાસી જાય તેવા મનને પકડી.ઘાસ પર ટકેલાં ટીપાં લાત મારી ઉછાળો અને તમારા પર પછડાઇ તડકો અદ્રશ્ય થઈ જવા દો છો.
૧૭-૧૨-૨૦૦૫
કવિતાઃજીવનચિત્રોનું અક્ષયપાત્ર( દીર્ઘ અને ટૂંકા કાવ્ય)
3)
તારા અંબોડામાંથી છટકી
તારી પીઠ ઉપર પછડાતા વાળ જેણે જોયા/સાંભળ્યા નથી
તેને ખબર નથી
કે સ્વપ્નમાં અવાજનું ઝરવું એટલે શું
૪)
બારીમાંથી આવતા તડકામાં
બળે છે તારી ઋજુતા
તારા જાંબૂડી હોઠમાં
બળે છે શબ્દો
બધું જ બળે છે
આ લાલચુ બપોરની સુક્ત મીઠાશમાં
તારી છાતી પરના પાણીમાં અચાનક ઉદભવેલા ઉનાળાથી.
૨૦)
યુધ્ધ પતી ગયા પછી
હલદીઘાટીમાં પાટિયા પર લખ્યું હતું
વૃક્ષારોપણ કરો.
વિચારોમાં શબ્દ હમેશા દાઝેલો જ હોય છેઃ
નવું વૃક્ષ રોપવું
એ નવી આગની શરુઆત છે.
૩૯)
માણસ હોવાની એક સુરરિયલ કે અસ્તિત્વવાદી અનુભૂતિ-
આપણો પંજો
બિલાડીના પંજા સમ જમીન પર ગોઠવી શકાય છે
અને
પત્નીની પીઠ પર ગોઠવી ઘસડી પણ શકાય છે.
પશુત્વ શેમાં છે;
પંજામાં કે પંજાની સમજણમાં?
(૨૦૦૫)
બધાં રંગોમાં વેદના ભરેલી છે
બારીમાં દેખાતી મગરીતે* બતાડેલી ભૂરાશ અડધી ભૂરી અને અડધી બદામી નગ્નતામાં ભીંતને ટેકે ઊભી રહે ત્યારે ખબર પડે છે કાળાવાળવાળી સ્ત્રીને ભૂરી દ્રષ્ટિ છે.
આપણે જ્યારે અવાક થઈ જઈએ ત્યારે નાર્સિસસ જેવું ખાબોચિયામાં આકાશ તાકી રહીએ અને ફલાંગ ભરી આકાશ કૂદી જઈએ છીએ અને આપણી અસ્તવ્યસ્તતાનો ગર્વ સાથે ખુલ્લા આકાશ નીચે સામ્ય ધરીએ,આપણે તાકી રહીએ છીએ ભૂરા તડકામાં એવી ઇચ્છાથી કે એક ડૂબકી મારી ભૂરાશમાં ઘડીક ડૂબી રહીએ.
આપણા બદામી ઘર્ષણમાં શોધીએ છીએ કામસૂત્રની સુંદર શિલ્પાકૃતિઓ
અને એના ભૂરા કડાકા.
આપણા થાકમાં આપણે ચાવી જઇએ પરસેવામાં ઊતરેલી ભીની ધૂળ.આપણી નજીવી હયાતી- થોડાં શબ્દોમાં,નાનાં વાક્યોમાં,બારીમાંથી દેખાતા ઝબૂકતા તારાઓથી શણગારેલા પાંદડા નીચે આપણા પ્રેમ સિવાય બીજું કશું જ નહીં. આ બધાં વચ્ચે રહ્યું તે અપણું શેષ.ભૂરાશ તારી આંખોમાં, છેલ્લી દ્રષ્ટિ સુધી.મૌન.અધવચ્ચેથી અટકી ગયેલી ચીચીયારી જેવો ડચકાનો અવાજ.મૃત્યુને વરીએ ત્યારે નવે નેજાં ઊતરે લોહીના લાલમાંથી થયેલા છીકણી રંગમાં ઝેરી ભૂરાશ તળે.
ધુમાડીથી માણસનું મૃત્યુ જગજાહેર થાય છે.
અને સફેદ ધુમાડો ભૂરાશમાં ભળી જાય છે.
૧૮-૧૨-૨૦૦૫
[*બેલ્જીયન સુરરિયલ ચિત્રકાર જેણે ભૂરા અને બદામી રંગનો વિશેષ ઉપયોગ કર્યો છે.
Rene Magritte@ WikipediA પર વધારે માહિતિ મળશે.
નાર્સિસસઃ-- ગ્રિક દંતકથાનુ પાત્ર જે પાણીમાં પોતાને જોઇને આત્મસુંદરતામાં મોહી પડ્યો હતો.]
વાક્ય કાવ્ય
૧)  મને હજું નિશ્ચિત પણે યાદ છે–
નેઇલ પૉલિશ ભીના નખ,
અને ખચકાટ આંગળા ભીડવા.
૨)  આપણું રહેઠાણ
કોઇ અકસ્માત નથીઃ
બાસ્મતી સુગંધ બીડીમાં અથડાયા કરે છે…
૩) દરેક બિંદુ વર્તુળ છે અને તેની શરુઆત પણ;
પોલી બાંયમાં પહેરેલો હાથ
અમલ છોડી અમલની ઇપ્સા શરુ કરે છે.
૪) કવિતાઃ
વર્તમાનકાળ વાક્ય રચના છે.
૫) શબ્દઃ
અનેક જીણા જીણા પ્રાયશ્ચિત છે.
૬) પંક્તિઓઃ
વાર્તા ઘડી જીવન લાંબુ કરી આપે છે.
૭)  હું કવિતા લખું છું,
તમે એને માટે જીવો છોઃ
સમજાયો ભર્તૃહરિનો સ્ફોટ સિધ્ધાંત?
૮) પ્રશ્ન સંસ્મૃતિ છે;
તમે સિધ્ધાંતથી એને આદર્શ બનાવો છો.-
આ બન્ને જુદી બાબતો છે.
૯) તમારી હયાતી અહીં શા માટે છે?
તમને આશ્ચર્ય થયું ?
તમારી આંખો ક્યારે એ પકડશે!!
૧૦) આંખ–
ચીરો ના હોત તો
ધારદાર કિનાર પણ ન હોત.
[૨૦૧૦]
પ્રૂફ્રોકઃએક અનુસંધાન*(અનુવાદ નથી)
ચાલ જઈએ
હું અને તું
આકાશ સમક્ષ ફેલાયેલી
બારીએ કાચ પર
સીધા ચઢાણે
લીલો પીળો જીવડો
(ઇથરાઈઝ્ડ દર્દી જેવો)
કાચ પર
પેટ ઘસે છે
લપસી પડતા અટકવા ખોડંગાતો
તાંતણા ચોંટાડી
સૂર્ય એની પીઠ પર
તડકો ઘસે
પડછાયો ઘસે
હું જોયા કરતો
મનમાં એ વિશે વાતો કરતો
અને મને ખબર નથી
હું કઈ દશા તરફ
ક્ષણ દર ક્ષણ જઈ રહ્યો છું
ચાલ જઈએ
હું અને તું
મહાભારતનું યુધ્ધ
હવે સંસ્મૃતિમાં ઠરેલું પડી રહ્યું છે
બરડ પીળા પાનામાં
બળેલા ભુખરા ભૂસ્તરમાં સ્તરબધ્ધ
લોકો સીગરેટ ફૂંકતા
રેસ્ટોરાંના ટેબલ પર,ફેસબુક પર
કૃષ્ણવાતો કરે
બહુ પહેલાં અને ખૂબ દૂરના સમયે
અને once upon a time….
આખી રાત
દટાયેલી વાર્તા ખૂલ્લા પાનાઓમાં
ટેબલ લેમ્પ નીચે
દાઝતી પડી રહી છે
ચાલ જઈએ
હું અને તું
પેલા રંગોમાં ( મિરર ઇમેજમાં-
બધું ખસે છે
એવી બપોરે જેવી આ
જ્યાં એક વખત સ્થળ હતું
જીવડાંથી સંલગ્નિત
પિઆનો નીચે ખોવાયેલા
ફરસમાં
તમે પાછા વળી તમારામાં નીહાળો છો
જેમ નીકળ્યા પછી ઓરડો
ચાલ જઈએ
હું અને તું
બેડરૂમમાં કે આર્ટ ગેલેરીમાં
બારીઓ પીળી ગરમી સાચવી રાખે
એની ગંધ સાથે
રસોડામાં વટાણા,ટામેટાં,કાંદા-લસણમાં
આપણો સમય શાકભાજી છદ્મવેશે
વેરણછેરણ પડી રહ્યો છે
અને બારી બહાર ફરી એકવાર
મલકતો ચંદ્ર દેખાવા મથી રહ્યો છે
તારા દાંત પર બીડી
પીળીપધરક વળગી રહી છે
હું ખસ્યા વગર હાલતો તારી સામે ઊભો છું
એક લાંબું એકાકી-
જેમ હોસ્પિટલની વેઈટીંગ રૂમમાં-
હાથ પડતા રાખી
ચાલ જઈએ
હું અને તું
ઘર બહાર છે નકશો
માણસ,ખૂન ખરાબા, બજાવણી,શકુનીચાલ
બળતા વાળ જેવું અમળાતા
અને ઓયિસ્ટર તૂટતા
કડાકામાં આપણા ખરી પડેલાં હાસ્ય
ચાલ જઈએ
હું અને તું
આપણી સંસ્મૃતિ આપણને સેવે છે
ત્યાર પછી
કાટ, ભૂરાશ અને મૌન….૧૧-૧૭-૨૦૧૧
(* ટી એસ એલિયટના૧૯૦૯માં લખાયેલા કાવ્યનું શિર્ષક)
http://www.everypoet.com/archive/poetry/t_s_eliot/t_s_eliot_the_love_song_of_j_alfred_prufrock.htm
આકર્ષણ bug/પૂર્વેનું-ઘર-next
શબ્દ કીડિયારું…સીધી_માં અથડાતું એકલા ટૂકડા, એકાકી પિંડ[ પદાર્થ.].માંસ જેનું થાય v/s સપ્તક પધ્ધતિ અકુદરતી કીડી મધુર સ્વરરચના…અને વૃક્ષ તળે cyber રખેવાળ કૂતરોઃ હું કવિ મારી ત્વચામાં{myself accessible.} આત્મ હત્યા સુધી વિસ્તરેલી લાઇન-તડકાળુ બપોરે, ઢીંગલામાં પ્રેમ મચેડે…આદમ ઢીંગલો પ્રતિકૃતિમાં/ઃbrain cell મિરેકલગ્રો ખાતરથી ફૂલી ફણગેલા=માટીમાં gene યુધ્ધ=ટીવીમાં સમાચાર યુધ્ધ.
;સ્વર્ગમાં કામસુત્ર[undecoder] નિરાકરણ સરોગેટેડ C- ક્લોન પ્રેમઃકીટ.આદમ ઢીંગલાને શ્વાસોચ્છવાસથી મચેડી..ખૂન ખૂન=સંકરજનિત સ્નાયુથી બનાવટી કીડીઓના જેને સૂર્ય રેણ કરે#2 ઉન્મત્ત સાચા મગજથી દવા પીવડાવી પોષેલો મૂળાંકુર તો/ રંગસૂત્ર,ગુણસુત્ર જીવકોષમાંથી અનુવાંશિક કૂદકા-> ધીક્કાર…C++.
;મને તારું ગર્ભાશય( the storage)બરાબર યાદ છે ખોવાયેલ_ખોતરી કાઢ્યા પછી કૉડી ચઢાવેલી ખાંચા વગર ચોરસ ચાટમાં;લાગણી કુદરતી virus ગર્ભમાંથી(સાથે) જ ફુગ જેવી વળગી રહેલી.
ડીજીટલ મૃત્યુ શબ્દમાથીof myself આંખમાંથી ટપક્તો inorganic પ્રકાશ (નિરવયવ પાણી) જડ પદાર્થ સૂર્યમાં ચળક્તું બળતું=લટકી રહેલું.જેવું અડાય_DNAમાં ૠતુ-રોગ fission ” disease person of a chromosome desire”સમલિંગી>અર્ધનારેશ્વર ભ્રમણા તેથી આદમ ઢીંગલો મૃત્યુમાંથીદૈવી વાંછનાઃ પ્રેમ bug સ્વર્ગ.
ઃ=MHz.[ગુપ્ત,ગોપિત> મરડાયેલા કીટકમાંથી ટચાકડા ફોડતું ઉશ્કેરાટથી સળવળ શરીરમાં કાંકરી પર ચાલતો અવાજ.
શહેરમાં પ્રજાઉત્પાદક યંત્રો ગાય cadence call
હું લાળી કરું
હું વેરવિખેરે થઈ જાઉંઃ
s_os: systema successfully execute():
sony vaio: સૂર્ય પાછળ સંતાયેલો
ચંદ્ર C- પ્રેમમાં ચંચળ[ભૂલ]ત્યાં પેલી કીકી chaos ભારે/ફરીથી download સાંપ્રત નેનો/જગ્યામાં click, ઠાંસેલું restart(દબાવો અહીં પ્રેમ-@સંચાલન)
hello world
ok
(૫/૯ થી ૧૨-૧૭-૨૦૧૧)
પાંચ વૃતાંત કાવ્ય
૧)
એક વખત સંવેદના
હિન્દુસ્તાનમાં ૧૪ કાયદેસર ભાષામાં
રંડાઈ હતી.
પણ જુઠ્ઠાણું
ખરેખર કોઇ નીતિ છે.સાચું પૂછો તો
ઈતર બોલીઓ ગભરાતી નથી
જૂઠું બોલતા.
૨)
રામનામ સત્ય છેઃ
ઠાઠડી ફરતે.
મરેલા મૌન પાળે છેઃ
ગગણાટ ચોફેર.
હુમલોઃ
હમેશા નિર્દોષીઓ પર જ.
આપણી પાસે
કેટલો બધો સમય છે.
૩)
જાહેરાત સમજાવે છે,
ભીખારી સમ.
માટી સોડાય છે,
અત્તર સમ.
ઘાસ ઉગે છે,
વાળ સમ.
આ એકમેક વિશે વિગતવાર ખૂલાસા છે,
વ્યક્તિગત નહીં.
૪)
ભૂસ્તરો
આપણને વાટા વળાંકોમાંથી બોલે છે.
સ્નાયુ
આપણને લવચિકતામાંથી બોલે છે.
ઇશ્વર
મારી સાથે મારામાંથી બોલે છે.
જેમાંથી
એક ખરેખર નથી બોલી શકતો.
૫)
દરવાજામાં હરણફાળ દરિયો;
અને યુધ્ધમાં !
સિક્સટીઝમાં દારુ,દક્ષા તથા ઝીંડવા;
અને ઘરમાં !
દરેક ગલીમાં સાંધા, ટોળું તથા ખડકાળ ભીંત;
અને મૌનમાં !
o ! Everything i am is
us.come home.*
* અમેરિકન કવિ જ્યોર્જ ઓપ્પેનની પંક્તિ
” બ્લડ ફ્રોમ ધ સ્ટોન”માંથી સાભાર.
૩-૬-૨૦૧૧
3-poems in other mother tongue.
1
upon utterance
i stepped out of myself :
thereafter emptiness prevails.
2
war
I am the child of armistice.
This sociology,
Why it left you, and,
pushing me in to the war !
Now I burn every day.
Only the flames are different.
3
Death
Your eyes
Used to play with me.
Me on the bed
And, you
Glossy on the wall.
(himanshu)